Monday, May 13, 2024
HomeGujaratમાળીયા ભીમસર ચોકડી ખાતેથી કોલસા ચોરીના બે વર્ષથી ફરાર આરોપીને પોલીસે દબોચી...

માળીયા ભીમસર ચોકડી ખાતેથી કોલસા ચોરીના બે વર્ષથી ફરાર આરોપીને પોલીસે દબોચી લીધો

ટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૨ વર્ષથી પોલીસને ખો આપી ફરાર આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે.જેમાં મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમી આધારે કોલસા ચોરીના ફરતા આરોપી મોહનભાઇ ઉર્ફે મનારામ ચેનારામ જાટ (ઉ.વ.૨૭) રહે.ધાકન્યા દાના જી.બાડમેર, રાજસ્થાન વાળાને માળીયા ભીમસર ચોકડી ખાતેથી દબોચી લઈ આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!