Friday, April 19, 2024
HomeGujaratકોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના દેવળિયા ગામમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ

કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના દેવળિયા ગામમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ

મોરબીના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના દેવળિયા ગામમાં નોંધાયેલ ૬૦ વર્ષથી ઉપરનાં તેમજ ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા નોંધાયેલા તમામ ૭૬ લોકોને રસીકરણ કરાવી ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લામાં દેવળિયા ગામ ૧૦૦ ટકા રસીકરણ થયેલ પ્રથમ ગામ બન્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!