Friday, April 26, 2024
HomeGujaratમાળિયા(મી.)ના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

માળિયા(મી.)ના વાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

માળિયા(મી.) પોલીસે રોકડ રૂ. ૪૯,૯૨૦/- સાથે ૧૧ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા(મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન માળિયાના વાડા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે દરોડો કરી માળીયા(મી.) વાડા વિસ્તારમાં બાવળનાં ઝાડ નીચે જાહેરમાં તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા આમદ હનીફ મોવર, અલારખા દાઉદ જેડા, તાજમામદ ડાડા કટિયા, નુરાલી જશા સમાણી, ગુલમામદ જીવા મોવર, રસુલ કરીમ જામ, અબ્દુલ નુરમામદ ભટ્ટી, હાસમ દાઉદ પારેડી, ઇશા ઉમર મોવર, ઇકબાલ આમદ કટીયા અને દાઉદ ઓસમાણ પઠાણ રહે બધા માળિયા વાળાને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડ રૂ. ૪૯,૯૨૦/- જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડીયા વિશ્વરાજસિંહ ઝાલા સહિતની ટીમ રોકાયેલ હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!