Tuesday, January 14, 2025
HomeGujaratવાંકાનેરના ચંદ્રપુર અને રાતીદેવળી ગામે જુગાર રમતા ૧૩ ઝડપાયા

વાંકાનેરના ચંદ્રપુર અને રાતીદેવળી ગામે જુગાર રમતા ૧૩ ઝડપાયા

મોરબી: વાંકાનેર સીટી પોલીસની ટીમે ચંદ્રપુર ગામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમા જુગાર રમતા આશીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા, મકબુલભાઈ અબ્દુલભાઈ વકાલીયા, ઈમ્તિયાઝભાઈ મામદભાઈ શેરસીયા, મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડારને રોકડા રૂપીયા ૧૦,૨૫૦ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર રાતીદેવળી ગામની ભામણીયા સીમમા ઇસ્માઇલભાઇ રહીમભાઇ માણસીયા તેની વાડીએ ઓરડીમા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે વાંકાનેર પોલીસે ત્યાં રેઇડ કરતા જુગાર રમતા ઈસ્માઈલભાઈ રહીમભાઇ માણસીયા, નજરૂદ્દીનભાઈ મામદભાઈ માથકીયા, નશરૂલ્લાભાઈ નુરમામદભાઈ કડીવાર, જાહીદભાઈ હાજીભાઈ માથકીયા, અયુબભાઈ મીમનજીભાઈ કડીવાર, યુસુફભાઈ ઉસ્માનભાઈ બાદી, ગુલાબભાઈ નુરમામદભાઈ કડીવાર, તોસીફભાઈ હસનભાઈ માથકીયા, હનીફભાઈ રહીમભાઈ માણસીયા રોકડા રૂપીયા ૨૪,૭૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૯ કી.રૂ. ૩૬૦૦૦ મળી કુલ કી.રૂ. ૬૦૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!