Saturday, October 12, 2024
HomeGujaratટંકારા તાલુકામાં 2 કલાકમાં 14 મિમી વરસાદ

ટંકારા તાલુકામાં 2 કલાકમાં 14 મિમી વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રભરમાં સચરાચર વરસાદ પડી રહ્યો છે જેમાંથી મોરબી પણ બાકાત નથી ત્યારે આજે મોરબી જિલ્લાના વાંકાનેર અને ટંકારમાં ભારે વરસાદ પડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 2 કલાકમાં 14 મિમી વરસાદ ખાબક્યો હતો જ્યારે ટંકારાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ વાંકાનેર તાલુકામાં 4 મિમી વરસાદ નોંધાયો છે.

ટંકારા, જબલપુર, નેસડા, ઓટાળા, બંગાવડી, દેવળીયા સહિત મોરબીના આમરણ, ધૂળકોટ, ફડસર, બેલા,ડાયમંડનગર,જીવાપર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!