Wednesday, January 15, 2025
HomeGujaratહળવદ અને વાંકાનેરમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૬ ઝડપાયા

હળવદ અને વાંકાનેરમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૬ ઝડપાયા

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રોહીતભાઇ મનસુખભાઇ વાઘેલા, ગોરધનભાઇ કરશનભાઇ ધોરીયા, વીનુભાઇ કેશાભાઇ વાઘેલા, રાજુભાઇ કરશનભાઇ ધોરીયા, વીનુભાઇ ધીરૂભાઇ રંગપરા, રસીકભાઇ ચતુરભાઇ વાઘેલા, સવજીભાઇ માવજીભાઇ ચૌહાણ, ભવાનભાઇ દેવાભાઇ વાઘેલાને દલડી ગામની સીમ ચામુડા એન્ટપ્રાઇઝ પાસે આવેલ ઓરડી પાસે જાહેરમા જુગાર રમતા રોકડ રૂપીયા-૪૧.૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે આરોપી દિપકભાઇ સુરાભાઇ લીલાપરા, ધીરજભાઇ રાજુભાઇ દેત્રોજા, જાદવભાઇ બાબુભાઇ ઇંદરીયા, જગદિશભાઇ ગેલાભાઇ ચોરીયા, કિશનભાઇ રાણાભાઇ કુંઢીયા, ઇન્દ્રજીતસિંહ મનસુખભાઇ પરમાર, પરષોતમભાઇ શંકરભાઇ હડીયલ, હરેશભાઇ મનજીભાઇ ખાવડીયાને હળવદ તાલુકાના ભલગામડા ગામે પંચાયતની ઓફીસ પાસે રહેતા છેલાભાઇ ધારાભાઇના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપિયા ૧૯,૭૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!