Wednesday, September 18, 2024
HomeGujaratનીચી માંડલ ગામ નજીક થી દારૂની બોટલો સાથે ૨ ઝડપાયા.

નીચી માંડલ ગામ નજીક થી દારૂની બોટલો સાથે ૨ ઝડપાયા.

મોરબી ના નીચી માંડલ ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરી પાસેથી વિદેશીદારૂ નો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમ, ઝારકો સિરામીક સામે, ઘુંટુ જવાના રસ્તે આ કામના આરોપી રાહુલભાઇ સવશીભાઇ મેર ઉ.વ.૨૦ સંજયભાઇ શામજીભાઇ વિંઝવાડીયા ઉ.વ.૨૦ વાળા વિદેશીદારૂની બોટલ નંગ-૩૩ કિં.રૂ.૧૨,૩૭૫/- ના મુદ્દામાલ સાથે મડી આવતા તેમની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!