Saturday, November 23, 2024
HomeGujaratમોરબી સિરામીક એસોસિયેશન દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને BiPap મશીન નિ:શુલ્ક વપરાશ માટે આપવામાં...

મોરબી સિરામીક એસોસિયેશન દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને BiPap મશીન નિ:શુલ્ક વપરાશ માટે આપવામાં આવશે

Nhale , made in USA નુ BiPap મશીન મોરબી સિરામીક એસોસીએશન પાસે છે. જે મોરબીની હોસ્પિટલમા જરૂરીયાત હોય તો દર્દીની વિગતો સાથે હોસ્પિટલ દ્વારા મોરબી સિરામીક એસોસીએશનને જાણ કરવાની રહેશે. જેમા જો મશીન હશે તો વાપરવા માટે પેશન્ટ ટુ પેશન્ટ નિશુલ્ક આપવામા આવશે. આ મશીન વેન્ટીલેટરની જેમ ઉપયોગી હોય કોઇ પણ હોસ્પિટલને જરૂર પડે તો મોરબી સિરામીક એશોસીએસનનો સંપર્ક કરવાથી આ મશીન વાપરવા માટે આપવામા આવશે અને તે દર્દીની સારવાર પુરી કરીને મોરબી સિરામીક એશોસીએસનને મશીન પરત કરવાનું રહેશે. મોરબીની તમામ જ્ઞાતિના લોકો માટે આ મશીન ફકત મોરબીની જ હોસ્પિટલમા વાપરવા માટે આપવામાં આવશે. તેવુ મોરબી સિરામીક એસોસીએશન દ્વારા જણાવાયુ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!