મોરબીમાં અલગ અલગ સ્થળેથી જુગાર રમતા એકતાલીસ પત્તાપ્રેમીઓ ઝડપાયા પોલીસે રોકડ રકમ ૧.૫૪.૬૬૦નો મુદામાલ કબ્જે કર્યો
મોરબીના ખાટકીવાસમાં જુગાર રમતા છ ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જુગાર રમતા સુલ્તાનભાઈ ઇસ્માઇલભાઈ દાવલિયા, પ્રવીણભાઈ માવજીભાઈ મકવાણા, જુબેરભાઈ અરશદભાઈ કાશમાણી, સુલતાનભાઈ કાશમભાઈ જંગીયા,મુન્નાભાઈ દેવાભાઇ લામકા, ગોપાલભાઈ લક્ષમણભાઇ જાદવને રોકડ રકમ ૧૭.૯૦૦ ના મુદામાલ સાથે મોરબી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના શોભેશ્વર રોડ મફતિયાપરામાંથી જુગાર રમતા આઠ ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે શોભેશ્વર રોડ મફતિયાપરામાં જુગાર રમતા કિશોરભાઈ કાનજીભાઈ સારલા, અજયભાઇ બચુભાઈ બાણોધરા,દશરથભાઈ મહાદેવભાઈ ઝીંઝવાડિયા, જયસુખભાઈ દેવજીભાઈ ધામેચા, બટુકભાઈ હીરાભાઈ ચાવડા,હાસમભાઇ કરીમભાઇ જેડા, ગુગાભાઇ મોહનભાઇ પાટડીયા, દિનેશભાઇ લધુભાઇ ચાવડાને રોકડ રકમ ૨૫.૩૦૦ ના મુદામાલ સાથે મોરબી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં વેજિટેબલ રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વેજિટેબલ રોડ પર જાહેરમાં જુગાર રમતા. દિલીપભાઈ ખેંગારભાઈ પાટડીયા, ખોડાભાઈ ભરતભાઈ કગથરા, બળદેવભાઈ શામજીભાઈ સાલાણી, વીરુભાઈ ભુપતભાઇ ટીડાણી, દિનેશભાઇ અમરશીભાઇ સાલાણીને રોકડ રકમ ૬.૧૦૦ ના મુદામાલ સાથે મોરબી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ધરમપુર રોડ પર જુગાર રમતા ત્રણ મહિલા સહીત પાંચ ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ શામજીભાઈ થરેસા , રામજીભાઈ જેરામભાઈ સાલાણી, વિનુબેન મગનભાઈ પરમાર, ભાનુબેન શંભુભાઈ પરમાર, સવિતાબેન પ્રવીણભાઈ દેગામાને રોકડ રકમ ૫.૨૦૦ ના મુદામાલ સાથે પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ઘુંટુ ગામની સીમમાં જુગાર રમતા આંઠ પકડાયા
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જુગત રમતા ગૌતમભાઇ આલાભાઇ ચાડપા, જયેશભાઇ માવજીભાઇ પટેલ, દિલીપભાઇ ભુપેન્દ્રભાઇ મેસવાણીયા, પરેશભાઇ અમરશીભાઇ પટેલ, અશ્વીનભાઇ બળીરામભાઇ નિમાવત, સતીષભાઇ જીવરાજભાઇ એરવાડીયા, પંકજભાઇ જયંતીભાઇ રજોડીયા, મોન્ટુભાઇ જગજીવનભાઇ પટેલને રોકડ રકમ ૬૬.૪૦૦ ના મુદામાલ સાથે તાલુકા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે જુગાર રમતા નવ ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામની સીમમાં રિધમ સીરામીક પાસે જાહેરમાં જુગાર રમતા વિજયભાઇ રણછોડભાઇ કાસુન્દ્રા, નિરંજનકુમાર તિલકપ્રસાદ બીંદ,રાજેશકુમાર રાજનપ્રસાદ મિશ્રા, રામજીભાઇ હરખાભાઇ ચાવડા, નરેશભાઇ દેવશીભાઇ સારલા, જગદીશભાઇ ઇશ્વરભાઇ ખરા,અમિતભાઇ લલુભાઇ યાદવ, ગૌતમભાઇ કિશોરભાઇ સિંગ, રાજુભાઇ રામનારાયણ પરીહારને રોકડ રકમ ૩૩.૭૦૦ના મુદામાલ સાથે તાલુકા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે