હળવદના સરા ચોકડી નજીક વૈજનાથ મંદિર સામે આવેલ ભાજપ કાર્યલય નજીક રામજીભાઇ ચતુરભાઇ દલવાડી (રહે.સરારોડ આઇ.ટી.આઇ સામે ગીરનારી નગર હળવદ) વાળાએ પાર્ક કરેલ હિરો હોન્ડા સુપર સ્પેન્ડર નંબર GJ 36 K 6890 જેની કિમત રૂપીયા ૪૦,૦૦૦ નુ કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હોવની હળવદ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને પગલે વધુ તપાસ હાથ ધરી છે.