ભારતભરમા કોરોના વેકસીનના 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થતાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી પોલીસ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ તકે આરોગ્ય કર્મચારી વિપુલ કારોલીયા અને તમામ સ્ટાફનું પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, મોરબી કલેકટર જે.બી. પટેલ, એસપી એસ.આર. ઓડેદરા ,dysp રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ – પદાધિકારીએ સન્માન કરી એક બીજાના મો મીઠા કરાવ્યા હતા.