Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીમાં સિરામિક ટ્રેડીંગની ઓફીસમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીમાં સિરામિક ટ્રેડીંગની ઓફીસમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીની ત્રાજપર ચોકડીથી શોભેશ્રવર રોડને જોડતા સર્વિસ રોડ પરની સિરામિક ટ્રેડીંગની ઓફીસમાંથી સીટી બી ડિવિઝન પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી કરી છે.

- Advertisement -
- Advertisement -

ત્રાજપર ચોકડીથી શોભેશ્વર રોડને જોડતા સર્વિસ રોડ ઉપર આવેલ શ્રીનાથ કોમ્પ્લેક્ષની દુકાન/ઓફિસમાં પોલીસે બાતમી આધારે રેઇડ કરી એક ઈસમને એક બોટલ વિદેશી દારૂ કી.રૂ.૧,૪૦૦ અને ત્રણ નંગ બિયરના ટીન કિ.રૂ.૩૦૦ સહિત કુલ ૧,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!