મોરબી નિવાસી શશીકાંત ધીરજલાલ રાવલ, તે મંજુલાબેનના પતિ, કાર્તિક અને કાર્તિક ના પિતા, કિરણભાઈ અને ભરતભાઈ ના ભાઈનું તા. 28/01/2022ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 31/01/2022ને સોમવારે સાંજે 4થી 5 કલાકે રાખેલ છે.
કાર્તિક :99793 13051 કાર્તિક:99793 13051 કિરણભાઈ:98795 30743 ભરતભાઈ:98255 35475