Saturday, December 21, 2024
HomeNewsPromotional Articleએક કોલ કરો અને આપના ઘરમાં રિપેરીંગનો પ્રશ્નનો હલ: ૨૪ કલાક ઇમરજન્સી...

એક કોલ કરો અને આપના ઘરમાં રિપેરીંગનો પ્રશ્નનો હલ: ૨૪ કલાક ઇમરજન્સી સર્વિસ સેવા

મોરબી: ઘરમાં રિપેરીંગની સમસ્યાને લઇને અનેક લોકોને મૂંઝવણો સતાવતી હોય છે. ત્યારે હવે દરેક સમસ્યાનો હલ માત્ર એક કોલ કર્યે જ મળી જશે. ગુજરાતના અનેક જિલ્લામાં સેવા આપતી લોકપ્રિય સર્વિસ કપંની શહેર તેમજ રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં ઈલેક્ટ્રીક તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને પ્લમ્બિંગ વેલ્ડીંગ કામ, સુથારી કામ અને ફર્નિચર કામ તેમજ કલર કામ માટે વિવિધ સમસ્યા માટે ઘર બેઠા મારૂતિ ડીઝીટલ સીસ્ટમ દ્વારા ૨૪ કલાક ઇમરજન્સી સર્વિસ સેવા આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

જેમાં ઇલેકટ્રીક, તમામ પ્રકારના વાયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ, ગેસચુલા, સોલાર પ્રોડક્ટ, વજન કાંટા રીપેરીંગ તથા એકસચેન્જ કરી આપશે. પ્લમ્બીંગ કામ, નાના-મોટા જનરેટર ઇનવેટર, બેટરી, લાઇટીંગ, સ્ક્રીન પ્રોજેક્ટ, સ્ક્રીન ટીવી ભાડે આપવામાં આવશે. આ શિવાય સુથારી કામ કરનાર તથા રીપેરીંગ કરનાર, વેલ્ડીંગ કામ, કલર કામ, પી.ઓ.પી., ઉધઇ ટ્રીટમેન્ટ, પાણીનું લીકેજ, એલ્યુમિનિયમ કામ, રીનોવેશન, પાણીની ટાંકીની સફાઈ, વોલપેપર, કારપેટ, પીવીસી, પ્લેસમેન્ટ મેન પાવર, રીયલ એસ્ટેટ, પેકીંગ, બોરીંગ, સેન્ટીંગ, મંડપ સર્વીસ, કેટરસ, શણગાર, સાઉન્ડ સિસ્ટમ, ડેકોરેશન, વોશીંગ, લોડીંગ વાહન, પાણીનું ટેન્કર, યાત્રા-પ્રવાસ બુકીંગ, કસરત માલીશ, સફાઈ વર્ક, સેનીટાઇઝીંગ, એડવાટાઇઝિંગ, કુરિયર સર્વિસ, લોન ફાઇનાશિયલ જેવી વિવિધ સમસ્યા માટે મો.99044 67528, 99044 67529 પર સંર્પક કરવાનો રહેશ. ફક્ત એક કોલમાં ઉપરોક્ત તમામ સમસ્યા પ્રશ્નનો હલ થશે. સાથે જ મારૂતી ડીઝીટલ સીસ્ટમ દ્વારા ૨૪ કલાક ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!