Thursday, December 26, 2024
HomeNewsAvsannondh & Besnuવાંકાનેરના પત્રકાર નિલેશ ચાંદારાણાનું દુઃખદ અવસાન

વાંકાનેરના પત્રકાર નિલેશ ચાંદારાણાનું દુઃખદ અવસાન

વાંકાનેરના પત્રકાર નિલેશ ચાંદારાણાનું દુઃખદ અવસાન

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરના દૈનિક અખબાર ના યુવા પત્રકાર નિલેશભાઈ ચંદારાણાનું દુઃખ દ અવસાન થયું છે જેમાં તેઓની સ્મશાન યાત્રા સવારે ૧૦ :૦૦ વાગ્યે તેના નિવાસસ્થાન જડેશ્વર રોડ,સરકારી હોસ્પિટલ સામે વાંકાનેર ખાતે થી નિકળનાર છે .
યુવા પત્રકાર તરીકે જાણીતા અને લોકો સાથે મળતા સ્વભાવ વાળા નિલેશભાઈ ચંદારાણા આજે સાંજે 8 વાગ્યાના આસપાસ રાજકોટ ખાતે કામ સબબ એસટી મારફતે જતા એ સમયે નીચે ઉતર્યા બાદ અચાનક જ સિનિયર હાર્ટ અટેક આવી જતા નિલેશભાઈ ને પ્રથમ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું મિલનસાર સ્વભાવ ધરાવતા નિલેશભાઈની અણધારી વિદાયથી તેઓના પરિવાર અને પત્રકાર જગત અને મિત્રો વર્તુળમાં તેમજ વાંકાનેર માં ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!