Wednesday, May 8, 2024
HomeGujaratમોરબી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝડપાયો

મોરબી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝડપાયો

મોરબી સબ જેલમાં સજા ભોગવતા આરોપીએ વચગાળાના જામીન મેળવી લીધા બાદ બે પાકા કામના કેદીને નાશી છૂટ્યા હતા જેને દબોચી લેવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેંને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સબ જેલમાં પાકા કામના કેદી જીતેન્દ્રભાઇ ધનજીભાઇ મથર (રહે. મોરબી -૨, શ્રીજી પેલેસ , બ્લોક નં . ૩૦૨ તા.જી.મોરબી)એ તા .૨૭/ ૦૧ / ૨૦૨૨ થી તા .૨૮/૦૩/ ૨૦૨૨ સુધીના વચગાળાના જામીન મેળવ્યા બાદ જેલ મુકત થયો હતા જે કેદીને તા .૨૯ /૦૩ /૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર ન થતા પોલીસે આજે તા.૩૦/ ૦૩ / ૨૨ ના રોજ મોરબી ઋષભનગર ખાતેથી પકડી પાડી હસ્તગત કરી મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!