Tuesday, April 30, 2024
HomeGujaratરાજયભરમાં ન્યાયાધીશોની મોટાપાયે બદલી:મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૧૨ ન્યાયાધીશોની બદલી

રાજયભરમાં ન્યાયાધીશોની મોટાપાયે બદલી:મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૧૨ ન્યાયાધીશોની બદલી

મોરબી મોરબી સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પરેશ ભોગીલાલ નાયકની અમદાવાદ,મોરબી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ અર્ચિતકુમાર નિલમભાઈ વોરાની ઇડર, મોરબી પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ યોગેશ નરેન્દ્રકુમાર પટેલની ડીસા, , , ફોર્થ એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શૈલેસ નુરુદ્દીનભાઈ પનજાણીની આણંદ,મોરબી એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એન્ડ એડિશનલ સેસન્સ જજ મુકુંદરાય કાંતિલાલ ઉપાધ્યાયની મહેસાણા થર્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ,મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ સેસન્સ જજ આશિષકુમાર ધનાંજયભાઈ ઓઝાની પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ અમરેલી, મોરબી સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એન્ડ એડિશનલ સેસન્સ જજ ચિન્મય ઘનશ્યામભાઈ મહેતાની સિટી સિવિલ કોર્ટ અમદાવાદ,મોરબી પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ હિમાંશુ નવીનચંદ્ર ત્રિવેદીની ભાવનગર,માળિયા પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જીગ્નેશકુમાર ભીખાભાઈ પુરોહિતની ધોળકા પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ અમદાવાદ,વાંકાનેર એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ મહેશકુમાર પટેલની ખેડા,મોરબી ફૂલ ટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મોરબી રાજેશ કાંતિલાલ પંડ્યાની એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ધોળકા- અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બદલી પામીને મોરબીમાં નિયુક્ત થયેલા ન્યાયાધીશોમાં  ગોધરા પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ આશા માધવજીભાઈ વનાણીની પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ મોરબી, સુરત 5માં એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ અમિતકુમાર સિંઘની માળિયા પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ,વ્યારા સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એન્ડ એડિશનલ સેસન્સ જજ વિરાટ અશોક બુદ્ધાની સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ મોરબી, વ્યારા એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જ્યોતિ વિરાટ બુદ્ધાની મોરબી,વલસાડથી મસરૂર જાલીસ ખાનની મોરબી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ, ગોધરા એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ શૈલેષકુમાર કાંતિભાઈ પટેલની વાંકાનેર,અમદાવાદથી પીનાકીન ચંદ્રકાન્તની મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ, તેમજ સંગીતા પીનાકીન જોશીની એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ,પંચમહાલથી દેવીન્દ્રકુમાર અશોકકુમાર રાવલની મોરબી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ, વલસાડથી દુર્ગેશ કનૈયાલાલ ચંદનાણીની મોરબી થર્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ,ગાંધીનગરથી અનિલ નાનાલાલ ગજ્જરની હળવદ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ,સુરતથી વિક્રમ કરસનભાઈ સોલંકીની મોરબી સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ,તરીકે મોરબીમાં બદલી થઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!