Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના રાજાવડલા ખાતે પત્તા ટીંચતા પાંચ શખ્સો પકડાયા

વાંકાનેરના રાજાવડલા ખાતે પત્તા ટીંચતા પાંચ શખ્સો પકડાયા

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમા જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ પડી હતી આ દરમિયાન જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ પકડાયા હતા. પોલીસે દરોડો પાડી જુગાર રમતા ફીરોજભાઈ અબ્દુલભાઈ દલ, જાહીદભાઈ અલાદભાઈ વિસર, પ્રદીપભાઈ અશોકભાઈ સારદીયા, જયેશભાઈ મનસુખભાઈ અબાસણીયા અને ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલાને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે તમામના કબ્જામાંથી રોકડ રૂપિયા ૩૯૮૫૦ તથા ૧૪૦૦૦ મળી કુલ કી.રૂ .૫૩૮૫૦નો મુદામાલ કબ્જે કરી પાંચેય ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ -૧૨ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!