મોરબી તાલુકાના ઘુટુ ગામે સ્માઈલ સીરામીક ની બાજુમાં આવેલ ફ્રેમ સીરામીક નામના કારખાનામાં કામ કરતો દેવાભાઈ ચોથાભાઈ ચિત્રોડીયા નામનો યુવાન કોઈ કારણોસર પડી જતા શરીરે ગંભીર ઈજા થતાં બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને જોઈ તપાસી મૃતક જાહેર કરી આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા એએસઆઇ જેપી કણસાગરા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે