ટાંકરાની લજાઈ ચોકડી નજીક આવેલ હોનેસ્ટ હોટેલ પાસે બાઇક ચાલક ધનજીભાઈ મગનભાઇ મકવાણા પોતાના એક્ટિવા રજી.નં. જીજે ૩૬ એએ ૨૦૨૮ મા પાછળ દિનેશભાઇ પરમાર ને બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે ચાલક દ્વારા ગફલત ભરી રીતે એક્ટિવા ચલાવતા એક્ટિવ સ્લીપ ખાઈ જતા ચાલક ધનજીભાઈ ને ઈજાઓ થઈ હતી જ્યારે પાછળ બેસેલ દીનેશભાઈ પરમાર નું મોત નિપજતા તેમના પુત્ર ચેતનભાઈ દિનેશભાઇ પરમાર દ્વારા બાઇક ચાલક ધનજીભાઈ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.