Saturday, May 4, 2024
HomeGujaratહળવદમાં છત પરથી પડી જતા માસૂમ બાળકનું મોત

હળવદમાં છત પરથી પડી જતા માસૂમ બાળકનું મોત

આ બનાવની વિગત મુજબ હળવદના રાણેકપર રોડ પર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા બહાદુરભાઈ મુણીયા નો ચાર વર્ષીય પુત્ર ક્રિષ્ના બહાદુરભાઈ મુણીયા ગઈકાલે બપોરના સમયે ઘરની છત પર રમતો હતો તે દરમિયાન અચાનક કોઈ કારણોસર રમતા રમતા છત પરથી પડી જતા તેને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન માસૂમ નું મોત નિપજતા ફરજ પર ના તબીબે આ બનાવની હળવદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!