Thursday, December 26, 2024
HomeGujaratપેલા પાણી આપો પછી મત આપીશું:હળવદના રણછોડગઢ ગામે મત લેવા ગયેલા ધારાસભ્યનો...

પેલા પાણી આપો પછી મત આપીશું:હળવદના રણછોડગઢ ગામે મત લેવા ગયેલા ધારાસભ્યનો ગ્રામજનોએ ઉધડો લીધો

હળવદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલું રણછોડગઢ ગામ ના લોકો છેલ્લા 20 -20 વર્ષથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેમાં પાણી મુખ્ય સમસ્યા છે.સાથે સાથે રસ્તાથી વંચિત છે. પાણી માટે 20 વર્ષમાં અનેક વખત રજૂઆતો કરી છે પણ હજુ સુધી કોઈ પણ પક્ષે સમસ્યા દૂર કરી નથી. પાણી માટે 20 20 વર્ષથી સંસદસભ્યને ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ અમારા પ્રશ્નો ઉકેલાયા નથી તેથી રણછોડ ગઢના ગ્રામજનો ને પહેલા પાણી આપો પછી મત માગવા આવજો તેવી હળવદ તાલુકાના રણછોડગઢ ગામના ગ્રામજનોની માંગણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના પ્રચાર દરમિયાન ઉધડો લેવાયો હતો.ખુદ ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ કહ્યું કે 20 વર્ષમાં અગાઉ ના ધારાસભ્યએ કાઈ નથી કર્યું.રણછોડગઢના ગામના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!