Sunday, November 24, 2024
HomeGujaratહળવદનાં માલણીયાદ ગામની યુવતીએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદનાં માલણીયાદ ગામની યુવતીએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતના બનાવો વધારો થતો જઈ રહ્યો છે. તેવામાં ગઈકાલે હળવદનાં માલણીયાદ ગામની યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદની માલણીયાદ ગામની સીમ જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીમાં રહેતી અસ્મિતાબેન રણજીતભાઇ ગરાસીયા નામની પરણિત યુવતીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક વઢવાણની મહષિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને સદ્નસીબે તેમનો જીવ બચ્યો હતો. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!