વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. હસનપરમાં રહેતા ભુપતભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ. ૨૨)એ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.