Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો 

વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો 

વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો.વાંકાનેરમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાલભાઇ ઉર્ફે વીકી હસમુખભાઇ પરમાર (ઉ.વ.૩૧)ને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૪ કિં.રૂ.૧૨૦૦/- નો વેચાણ કરવાના ઇરાદા સાથે પકડી પાડેલા છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!