Tuesday, April 30, 2024
HomeGujaratહળવદમાં યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરનાર મોરબીના ઇસમ...

હળવદમાં યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરનાર મોરબીના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદની યુવતી સાથે દુષ્કર્મ આચરી તે દરમિયાન યુવતીના ફોટા પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચરનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગત અનુસાર હળવદ ની યુવતી સાથે સંબંધો કેળવી ને યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો જે દરમિયાન યુવતીના બીભત્સ ફોટા પાડી તે ફોટો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી દુર્ષકર્મ આચરનાર મોરબીના ફારૂક સિપાઈ નામના ઇસમ વિરુદ્ધ ભોગ બનનાર યુવતીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી ૩૭૬ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!