Friday, October 30, 2026
HomeGujaratCAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાય

CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાય

પીએમ કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે પૈકી બે અરજદારો (૧) મેહરભાઈ રબારી અને (૨) ચંદરભાઈ રબારીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં હર્ષની લાગણી વ્યકત કરતાં તેમના પ્રતિભાવ આપ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત લાયક અરજદારોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની પ્રક્રિયાના ભાગરૂપે બંને લાભાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં તેમના માટે આ ક્ષણ આનંદ અને ગૌરવની બની હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!