મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૪૧૮ મતથી આગળ જોવા મળે છે ચોવીસમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૩૮૧૦ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૪૨૩૯૨ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૮૯૦ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૪૨૩૯૨
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૪૩૮૧૦
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૬૯૭
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૮૬
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૩૬
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૧૨
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૨૪૯૬
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૯૧૦
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૨૩૪
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૪૫
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૫૫
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૬૮૮