Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા કોલેજની યુવતીઓ માટે કેરલા સ્ટોરી ફિલ્મનો નિશુલ્ક...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા કોલેજની યુવતીઓ માટે કેરલા સ્ટોરી ફિલ્મનો નિશુલ્ક શો યોજાયો

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પીજી પટેલ કોમર્સ કોલેજની દીકરીઓને વાસ્તવિકતા પર બનેલી ફિલ્મ ધ કરેલા સ્ટોરી બતાવવા માટે ખાસ નિશુલ્ક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ખોટી રીતે ધર્માંતરણથી માંડીને આંતકવાદ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપે કોલેજની યુવતીઓ માટે આજે સ્કાય મલ્ટીપેક્ષમાં ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું ખોટી રીતે ધર્માંતરણ કરી યુવતીઓનું શોષણ પર પ્રકાશ પાડતી ફિલ્મ ધ કરેલા સ્ટોરી રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક વાત્સત્વિક કહાની પર આધારિત છે. આ દર્દનાક દાસ્તાન ધરાવતી આ ફિલ્મ યુવતીઓ નિહાળીને જાગૃત એ માટે આ ફિલ્મને આજે સ્કાય મલ્ટીપેક્ષ સિનેમામાં પીજી પટેલ કોમર્સ કોલેજની તમામ યુવતીઓ માટે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!