બનાવની મળતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ વાહન ચેકિંગમાં હોય દરમ્યાન જીનપરા હાઇવે રોડ પરથી પસાર થતા આઈસર જીજે-૧૦-ટીએક્સ-૭૯૪૭ ચેક કરતા કાળા કલરના રસ થયેલા દુર્ગંધ મારતા લઠા (કિં.રૂ.૧૦,૦૦૦)મળી આવતા પોલીસે આઈસર સહીત કુલ રૂ. ૩.૧૦ લાખનો મુદામાલ કબજે કરીને સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે