Tuesday, November 19, 2024
HomeGujaratહળવદની યુવતીને બદનામ કરવાના ઇરાદે ઈસમે ફેક આઈડી બનાવતા નોંધાઈ ફરિયાદ

હળવદની યુવતીને બદનામ કરવાના ઇરાદે ઈસમે ફેક આઈડી બનાવતા નોંધાઈ ફરિયાદ

સોશિયલ મીડિયાની ઉપયોગીતા સામે તેનો દૂર ઉપયોગ પણ વધ્યો છે. હળવદમાં સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનો દૂર ઉપયોગ કરી સગીરાને બદનામ કરવાની કોસીસ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભોગ બનનારે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં ગ્રામ્ય વિસ્તારની યુવતીના નામે મહેશ રણછોડભાઈ કોળી (રહે.વેગડવાવ) નામના શખ્સે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇ.ડી બનાવી મેસેજમા ફરીયાદીની બદનામી થાય તેવા બિભત્સ મેસેજ કરી તેમજ ફરીયાદીનો પ્રોફાઈલ ફોટો રાખી ઇન્સ્ટાગ્રામમા મોકલી તેમજ સોશીયલ મીડીયા દ્વારા હેરાન પરેશાન કરતા મહેશ રણછોડભાઈ કોળી તથા તપાસમાં ખુલે તે ઈસમો વિરુદ્ધ યુવતીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!