મોરબી નીવાસી અને મૂળ નવાગામ માળીયા મીયાણાના અશોકસિંહ ઉદયસિંહ જાડેજાના માતા, અમરદીપસિંહ અશોકસિંહ જાડેજાના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા, વિક્રમસિંહ દેવીસિંહ જાડેજા અને રણજીત સિંહ દેવી સિંહ જાડેજાના ભાભી જનકબા ઉદયસિંહ જાડેજા નું ૨૩/૧૨/૨૦૨૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થતાં સદગત નું બેસણું તા.૨૫/૨૨/૨૦૨૩ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મોરબીના શનાળા રોડ, ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નં.M-૬૧૦ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.