Tuesday, April 30, 2024
HomeGujaratહળવદ: ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપના હોદ્દેદારોની નિમણૂક કરાઈ

હળવદ: ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપના હોદ્દેદારોની નિમણૂક કરાઈ

પ્રમુખ તરીકે અજ્જુભાઈ ઠાકોર, ઉપ પ્રમુખ પદેશવિશાલભાઈ દરજી ની નીમણુક કરાઈ

- Advertisement -
- Advertisement -

હળવદ: હળવદ શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ કરતું ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રુપમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે

હળવદમાં પાછલા થોડા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ ની દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રમુખ તરીકે સર્વાનુમત્તે અજ્જુભાઈ ઠાકોર ની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે વિશાલભાઈ દરજીને જવાબદારી સોંપવામાં આવી છે તેમજ ખજાનચી તરીકે મયુરભાઈ પરમાર અને સોશિયલ મીડિયા ના કન્વીનર પદે જયુંભાઈ અઘારા ની પસંદગી કરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષની અંદર ૩૦૦ જેટલા વિવિધ સેવાકીય પ્રોજેક્ટ કરી ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ લોકોને મદદરૂપ બન્યુ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!