Thursday, October 10, 2024
HomeGujaratરાજકોટનાં મવડી ચોક પાસેથી ખોવાયેલ પાકીટ મળી આવ્યું:ખરાઈ કરી લઈ જવા સેવાભાવી...

રાજકોટનાં મવડી ચોક પાસેથી ખોવાયેલ પાકીટ મળી આવ્યું:ખરાઈ કરી લઈ જવા સેવાભાવી નાગરિકની તાકીદ

રાજકોટનાં જાગૃત નાગરિકે માનવતા મહેકાવી છે. રાજકોટનાં મવડી ચોકડી વિસ્તારમાંથી યુવકને ખોવાયેલ પાકીટ મળી આવ્યું હતું. જેમાં રૂપિયા અને જરૂરી ડોક્યુમેન્ટ હતા.

- Advertisement -
- Advertisement -

ત્યારે યુવકે માનવતા દાખવી પાકીટમાં રહેલ આધારકાર્ડ નો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં ખોવાયેલ પાકીટ મવડી પાલ રોડ ખાતે રહેતા દવે યજવેન્દ્ર અનંતકુમારનું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફોટો શેર કરી યુવકે જણાવ્યું હતું કે, પાકીટ તેમને આજે બપોરે 4 વાગે મળેલ છે. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અને રૂપિયા છે. ત્યારે આ પાકીટ જેનું પણ હોય તે પાકીટ અંગે ખાતરી કરી ખોડાભાઇ મોરબીનાં મો. 9913221710 તથા રાણાભાઇ મોરબીનાં મો. 7096184692 નો સંપર્ક કરી પાકીટ મેળવી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!