Friday, December 27, 2024
HomeGujaratમોરબી નિવાસી સ્વ.કાન્તાબેનનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે આજે ધૂન/ભજનનું આયોજન

મોરબી નિવાસી સ્વ.કાન્તાબેનનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે આજે ધૂન/ભજનનું આયોજન

મોરબી નિવાસી એવા સ્વ.કાન્તાબેનનું અવસાન થયું છે. તે તુલસીભાઈના ધર્મપત્ની તથા મનોજભાઈ, જયેશભાઈ, દિપકભાઈ તથા યોગેશભાઈના માતૃશ્રી સ્વ.કાન્તાબેનનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે આગામી તા.૧૬ /૬/૨૦૨૪ ને રવિવારના રોજ મું.ઘુનડા(ખાનપર) ખાતે રાત્રે ૮ થી 12:00. વાગ્યા સુધી ધૂન/ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર તરીકે બેબી મીતલબેન તથા સાથી કલાકારો હાજર રહેશે.જેમાં સર્વ ભક્તજનો તથા સગા સ્નેહીજનોને પધારવા કાસુન્દ્રા પરિવાર દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!