Wednesday, October 9, 2024
HomeGujaratહળવદના માથક ગામે વિદેશી દારૂના બે ચપલા સાથે એક યુવક પકડાયો

હળવદના માથક ગામે વિદેશી દારૂના બે ચપલા સાથે એક યુવક પકડાયો

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માથક ગામથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગરના વિદેશી દારૂના ૧૮૦મીલીની બે નંગ બોટલ સાથે આરોપી અનિલભાઇ બાબુભાઇ બાહોપીયા ઉવ.૩૦ રહે. શકિતનગર તા.હળવદને પકડી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપી પાસેથી વિદેશી દારૂની નાની બે બોટલ કિ.રૂ.૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી હળવદ પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!