Tuesday, October 1, 2024
HomeGujaratવલસાડમાં સેવા સુરક્ષા શિક્ષણ હેઠળ સ્કૂલનાં બાળકોને નિશુલ્ક નોટબુકનું કરાયું વિતરણ

વલસાડમાં સેવા સુરક્ષા શિક્ષણ હેઠળ સ્કૂલનાં બાળકોને નિશુલ્ક નોટબુકનું કરાયું વિતરણ

વલસાડ જિલ્લામાં વિદ્યા દાન મહા દાન યુક્તિ ને ચરિતાર્થ કરવા સેવા સુરક્ષા અને શિક્ષણ હેઠળ સ્કૂલનાં બાળકોને નિઃશુલ્ક નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ બાળકોને ભણતરનું મહત્વ સમજાવી નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

ગુજરાતભરમાં શાળાઓ શરૂ થઈ જવા પામી છે અને વિધાર્થીઓ માટે નવા સત્રમાં ભણવા માટે તૈયાર થઈ ગયા છે.

ત્યારે ખાનગી સ્કૂલોમાં ભણતા બાળકો નવા સ્કૂલ, બેગ કે ચોપડા લઈ પિતાનું ભણતર શરૂ કરી દેતા હોય છે. પરંતુ સરકારી શાળામાં ભણતા બાળકો નોટ બુક કે ચોપડા માટે કોઈ લઈ આપે તે માટે આતુરતા પુર્વક રાહ જોતા હોય છે. ત્યારે વિદ્યા દાન મહા દાન તેવા આશય સાથે સેવા સુરક્ષા શિક્ષણ હેઠળ બાળકોને નિશુલ્ક નોટબુક વિતરણના સેવા યજ્ઞમાં બાળકોને ભણતરનું મહત્વ સમજાવી ભવિષ્યનું માર્ગદર્શન વલસાડ જિલ્લા એસપી ડૉ. કરણરાજ વાધેલાએ આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!