Monday, September 30, 2024
HomeGujaratમોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરથી યુવક વિદેશી દારૂના ૧૦ નંગ ચપલા સાથે...

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરથી યુવક વિદેશી દારૂના ૧૦ નંગ ચપલા સાથે પકડાયો

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સી પાછળથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ યુવકની તલાસી લેતાં વિદેશી દારૂના વોડકાની ૧૮૦મીલી ક્ષમતાની ૧૦ નંગ બોટલ મળી આવતા આરોપી દિપકભાઇ રાજુભાઇ બુધ્ધદેવ ઉવ.૨૯ રહે.મોરબી વાઘપરા શેરીનં.૩ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપી સામે ગુનો રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!