Tuesday, November 26, 2024
HomeGujaratવાંકાનેરના જાલી ગામેથી બાઈક ચોરાતા ફરિયાદ દાખલ કરાઈ

વાંકાનેરના જાલી ગામેથી બાઈક ચોરાતા ફરિયાદ દાખલ કરાઈ

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહતા અજિતભાઈ દિનેશભાઈ રાતૈયાની માલિકીનું GJ36AH 5604 નંબરનું બ્લુ કલરનું FZ બાઈક તા.23 જૂનના રોજ રાત્રીના સમયે ઘરના આંગણામાં પાર્ક કરેલ ત્યાંથી બાઈકની ચોરી થઈ હતી. જે અંગેની લેખિતમાં ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના જાલી સરધારકા રોડ જાલી ખાતે રહેતા અજીતભાઈ દિનેશભાઈ રાતૈયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાનું બાઈક ચોરી થયાની ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જાલી ગામે તા. 23/06/24 ના રોજ ઘરના ફળિયામાં રાખેલ યામાહા એફ. ઝેડ. મોટર સાઈકલ વહેલી સવારે ઊઠીને જોતા હાજરમાં હતું નહિ તેથી શોધખોળ કરતાં મળી નહિ આવતા મોટર સાયકલ નં. GJ-36-AH-5604 વાળું ચોરી થઈ ગયાનું વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!