Saturday, September 21, 2024
HomeGujaratમોરબીના જ્હોનસનગરમાં વર્લી મટકાનો જુગાર રમતા એકની અટક

મોરબીના જ્હોનસનગરમાં વર્લી મટકાનો જુગાર રમતા એકની અટક

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જ્હોનસનગર શેરી નં.૮ માં દરોડો પાડી વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમતા શબીરભાઇ ગુલામહુશેન ભટી ઉવ.૨૫ રહે.મોરબી જોન્શનગર શેરીનં.૮ ને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૨૭૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!