Sunday, October 6, 2024
HomeGujaratમાળીયા(મી)ના મોટા દહિસરા ગામ નજીક રેલ્વે ફાટક પાસે યુવકનું બેભાન હાલતમાં મોત

માળીયા(મી)ના મોટા દહિસરા ગામ નજીક રેલ્વે ફાટક પાસે યુવકનું બેભાન હાલતમાં મોત

માળીયા(મી) તાલુકાના દહિસરા થી વવાણીયા ગામ જતા પહેલી રેલ્વે ફાટક પાસેથી મોટા દહિસરા ગામે રહેતા પ્રકાશભાઈ કાનાભાઈ ઇન્દરીયા બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે તેમના ભાઈ મોરબી સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં ફરજ પર હાજર ડોકટરે જોઈ તપાસી પ્રકાશભાઇને મૃત જાહેર કર્યા હતા. બનાવની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રકાશભાઈ અપરિણીત હોવાનું સામે આવ્યું છે. હાલ માળીયા(મી) પોલીસે અકાળે મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!