Sunday, October 6, 2024
HomeGujaratહળવદના માણેકવાડા નજીકથી યુવક અંગ્રેજી દારૂના ૬ નંગ નાની બોટલ સાથે પકડાયો

હળવદના માણેકવાડા નજીકથી યુવક અંગ્રેજી દારૂના ૬ નંગ નાની બોટલ સાથે પકડાયો

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના માણેકવાડા થી ઓડ ગામ જવાના રસ્તા પરથી વિદેશી દારૂ વોડકા ૬ નંગ ચપલા સાથે આરોપી સવસીભાઇ પભાભાઇ કટોણા ઉવ.૨૦ રહે. માણેકવાડા ગામ, તા.હળવદ જી મોરબીને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!