Monday, November 25, 2024
HomeGujaratટંકારાના વાછકપર ગામે બેભાન થઇ ઢળી પડેલ આધેડ મહિલાનું રાજકોટ હોસ્પિટલ ખાતે...

ટંકારાના વાછકપર ગામે બેભાન થઇ ઢળી પડેલ આધેડ મહિલાનું રાજકોટ હોસ્પિટલ ખાતે મોત

મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા કંચનબેન અશોકભાઇ અગ્રાવત ઉવ-૪૬ ગઇ તા-૨૩ જૂન ૨૦૨૪ ના સવારના સાડા પાંચેક વાગ્યાની આસ-પાસ પોતે પોતાના ઘરે કોઇ કારણોસર બેભાન થઇ જતા બેભાન હાલતમા રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવારમા લાવતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઇ તપાસી કંચનબેનને મરણ ગયેલનુ જાહેર કર્યા હતા. જે બાબતે રાજકોટ પ્ર.નગર પોલીસ મથક ટીમ દ્વારા ઇન્કવેસ્ટ પંચનામુ કરી ટંકારા પોલીસ મથકમાં જાણ કરતા ટંકારા પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!