Sunday, October 6, 2024
HomeGujaratવાંકાનેરના તિથવા ગામે નોટ નંબરનો જુગાર રમતા એક મદ્રાસી સહિત બે ઝબ્બે

વાંકાનેરના તિથવા ગામે નોટ નંબરનો જુગાર રમતા એક મદ્રાસી સહિત બે ઝબ્બે

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તિથવા ગામના બોર્ડ પાસે જાહેરમાં અલગ અલગ દરની ચલણી નોટમાં એકી બેકીનો જુગાર રમતા કરણભાઇ સનમુગમભાઇ નાયકર ઉવ.૪૮ રહે.વાંકાનેર મીલપ્લોટ તથા જીતેન્દ્રભાઇ ગોરધનભાઇ નગવાડીયા ઉવ.૩૬ રહે.મીલપ્લોટ વાંકાનેર ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી બંને જુગારી પાસેથી રોકડા રૂ.૬૫૦/- કબ્જે લઈ બંને આરોપીની અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!