Monday, December 23, 2024
HomeGujaratદેવભૂમિ દ્વારકા ખાતે સૈન્યમાં જોડાવા માટે ભરતીનું આયોજન

દેવભૂમિ દ્વારકા ખાતે સૈન્યમાં જોડાવા માટે ભરતીનું આયોજન

ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે આર્મી રીક્રુટીંગ કચેરી, જામનગર દ્વારા તા.૦૧/૦૨/૨૦૨૧થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમિયાન NDH હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, દેવભૂમિ દ્વારકા ખાતે ભરતી રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાયકાત ધરાવતા પૂરૂષ ઉમેદવારોએ (દિવ્યાંગો સિવાય) ઉપસ્થિત રહેવા માટે ભારતીય આર્મીની વેબ સાઇટ www.joinindianarmy.nic.in પર તા.૧૮/૦૧/૨૦૨૧ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવે છે. અગાઊ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો પણ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાત, ઊમર, શારિરીક ક્ષમતા, ટેસ્ટની પધ્ધતિ, માર્કીંગ સીસ્ટમ, સાથે રાખવાના પ્રમાણપત્રો વગેરે વિગતો સદરહું વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વધું વિગત માટે આર્મી રીક્રુટીંગ કચેરી, જામનગર ફોન નં.૦૨૮૮ ૨૫૫૦૩૪૬ અથવા રોજગાર વિનિમય કચેરી, મોરબી ફોન નં.૦૨૮૮૨૨ ૨૪૦૪૧૯ નો અથવા નજીકની રોજગાર કચેરીનો સંપર્ક સાધવો. તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!