Monday, October 14, 2024
HomeGujaratવાંકાનેરના પલાસ ગામે તીનપત્તિનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

વાંકાનેરના પલાસ ગામે તીનપત્તિનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના પલાસ ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પલાસ ગામમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે રૂપિયાની હરજીતનો તીનપત્તિનો જુગાર રમી રહેલા જડીશ કરમશી કુણપરા ઉવ.૫૦,જગા કાળુ કુણપરા ઉવ.૪૪ તથા અલ્પેશ રણછોડ ધરોડીયા ઉવ.૩૩ ત્રણેય રહે.પલાસ ગામ તા.વાંકાનેરને રોકડા રૂ.૬૧,૬૦૦/-સાથે ઝડપી લેવાય છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!