Thursday, September 19, 2024
HomeGujaratનવયુગ કોમર્સ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશન ની પરીક્ષામાં...

નવયુગ કોમર્સ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશન ની પરીક્ષામાં પણ અદ્ભૂત સિદ્ધિ મેળવી

દરેક પરીક્ષામાં નવયુગના વિદ્યાર્થીઓ હરહંમેશા મેદાન મારતા હોઈ છે તેમાં તાજેતરમાં જાહેર થયેલ CA ના રિજલ્ટમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે CA SIGNATURE IS MORE POWERFUL THAN PM આવી ઉચ્ચ કારકિર્દીમાં પણ નવયુગ કોમર્સ સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઉતીર્ણ થતા હોય છે.

- Advertisement -
- Advertisement -

નવયુગ કોમર્સ સ્કૂલમાં શરૂઆત થી જ CA અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.આ સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!