Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના પાનેલી ગામે માનસિક બીમારીથી કંટાળી આધેડ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના પાનેલી ગામે માનસિક બીમારીથી કંટાળી આધેડ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા જીતેન્દ્રભાઈ તેજાભાઈ સોલંકી ઉવ.૪૫એ ગઈકાલ તા-૧૬ ઓગસ્ટ ૨૦૨૪ ના ૦૭.૪૫ વાગ્યા પહેલા કોઈ પણ સમયે પોતાના ઘરે માનસિક બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ લેતા મરણ જતા તેની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મૃત હાલતમા લઈ આવતા ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃત્યુના બનાવ મામલે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!