Friday, September 20, 2024
HomeGujaratમોરબી લાયન્સનગરમાં પત્તા ટીચતી પાંચ મહિલા ઝબ્બે

મોરબી લાયન્સનગરમાં પત્તા ટીચતી પાંચ મહિલા ઝબ્બે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રેઇડ કરતા જ્યાં જાહેરમાં ખુલ્લી શેરીમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની લેતી દેતીનો તીનપત્તીનો જુગાર રમતા રેખાબેન ગુણવંતભાઇ સામજીભાઇ પીઠવા ઉવ.૬૫, પુજાબેન મુકેશભાઇ ગુણવંતભાઇ પીઠવા ઉવ.૩૨ પન્નાબેન ઉર્ફે જીજ્ઞાબેન વિજયભાઇ નરેશભાઇ વાઘેલા ઉવ.૩૩, રેખાબેન ભાવેશભાઇ રતીલાલ પોપટ ઉવ.૩૪, ધર્મિષ્ઠાબેન વિજયભાઇ રવિશંકરભાઇ ઓરીયા ઉવ.૩૨ તમામ રહે.નવલખી રોડ લાયન્સનગર અમૃત પાર્ક સામે મોરબીને ઝડપી લેવામાં આવી છે. પકડાયેલ તમામ આરોપીઓ પાસેથી રોકડા ૨,૪૬૦/-કબ્જે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!