Friday, September 20, 2024
HomeGujaratમોરબીના ગાંધીચોકમાં નોટનંબરનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના ગાંધીચોકમાં નોટનંબરનો જુગાર રમતા બે ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાંધીચોક નજીક જાહેર સ્થળ ઉપર ચલણી નોટ નંબરનો જુગાર રમતા ઇન્દ્રીશભાઈ અબ્દુલભાઇ અજમેરી ઉવ.૩૮ રહે.મોરબી કાલિકા પ્લોટ શેરી નં.૧ તથા શબીરભાઈ ઉમરભાઈ કુરેશી ઉવ.૨૨ રહે.મોરબી સિપાઈવાસવાળાને અલગ અલગ ચલણી નોટના રોકડા રૂપિયા ૨,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!